SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં તેમના પહોંચ્યા પહેલાં એ બન્ને વાનાં અગાઉથી તૈયાર થયેલાં મળતા હોય તે તેમને તે બન્ને વાનમાં લેવાં ખપે. ત્યાં તેમના પહોંચ્યાં પહેલાં એ બન્ને વાનાં અગાઉથી તૈયાર થયેલાં ન મળતાં હોય અને તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલાં મળતાં હોય તે એ રીતે તે બન્ને વાનાં લેવાં ન ખપે. - તેમાં જે તેમના પહોંચ્યા પહેલાં અગાઉથી તૈયાર થયેલું હોય તે તેમને લેવું ખપે અને તેમાં જે તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર થયેલું હોય તે તેમને લેવું ન ખપે. ૨૫૮ વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પહેલાં નિગ્રંથને કે નિગ્રંથીને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતો હોય ત્યારે તેને કાં તો બાગની ઓથે નીચે, કાં તે ઉપાશ્રયની ઓથે નીચે. કાં તે વિકટગૃહની નીચે, કાં તે ઝાડના મૂળની ઓથે નીચે ચાલ્યું જવું ખપે અને ત્યાં ગયા પછી પણ પહેલાં મેળવેલાં આહાર અને પાણી રાખી મૂકી વખત ગુમાવવાનું ન ખપે, ત્યાં પહોંચતાં જ વિકટકને ખાઈ પી લઈ પાત્રને ચોકખું કરીને સાફ કરીને એક જગ્યાએ સારી રીતે બાંધી કરીને સૂર્ય બાકી હોય ત્યાં જ જે તરફ ઉપાશ્રય છે તે જ તરફ જવું ખપે, પણ ત્યાં જ તે રાત ગાળવી તેમને ન ખપે. સં. ના. રૂ. વિ. મો૨સીસૂત્ર= ૨૩૭ FG Pomonas Une Day ૨૩૩
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy