SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ દાઢીમૂછ કે બગલના વાળ નથી આવ્યા એ નાને ભિક્ષુ કે ભિક્ષણી ન હોય અર્થાત આચાર્ય વગેરેની સેવાનું કારણ હોય તો એકથી પણ વધારે વાર ભિક્ષા માટે જવું ખપે અને ઊપર કહ્યો તે ભિક્ષુ નાનું હોય કે ભિક્ષણી નાની હોય તો પણ એકથી વધારે વાર ભિક્ષા માટે નીકળવું ખપે. - ૨૪૧ વર્ષાવાસ રહેલા ચતુર્થભક્ત કરનારા ભિક્ષને સારુ આ આટલી વિશેષતા છે કે તે ઉપવાસ પછીની સવારે ગોચરી સારુ નીકળીને પ્રથમ જ વિકટક એટલે નિર્દોષ ભેજન જમીને અને નિર્દોષ પાનક પીને પછી પાત્રને ચેકબું કરીને જોઈ કરીને ચલાવી શકે તે તેણે તેટલા જ ભેજનપાન વડે તે દિવસે ચલાવી લેવું ઘટે અને તે, તે રીતે ન ચલાવી શકે તો તેને ગૃહપતિના કુલ તરફ આહાર માટે કે પાણી માટે બીજી વાર પણ નીકળવું ખપે અથવા તે તરફ બીજી વાર પણ પેસવું ખપે. ૨૪ર વર્ષાવાસ રહેલા છક્ટ્રભક્ત કરનારા ભિક્ષને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારૂ ગૃહસ્થના કુલ તરફ બે વાર નીકળવું ખપે અથવા તે તરફ બે વાર પેસવું ખપે. - ૨૪૩ વર્ષાવાસ રહેલા અમભક્ત કરનારા ભિક્ષુને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ ત્રણ વાર નીકળવું ખપે અથવા તે તરફ ત્રણ વાર પેસવું ખપે. સં. ના. રૂ, વિ. બોરસીસૂત્ર-૨૩૨ Jain F inne For Pools Pet Only
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy