________________
૧૭૭ અરહત અનંતને યાવત્ સર્વદુ:ખોથી તદ્દન છૂટા થયાંને સાત સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. - ૧૭૮ અરહત વિમલને યાવત્ સર્વદુ:ખેથી તદ્દન છૂટા થયાને સેળ સાગરોપમ વીતી ગયાં અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું.
૧૭૯ અરહત વાસુપૂજ્યને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાંને છંતાળીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયા અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું.
૧૮૦ અરહત શ્રેયાંસને યાવત્ સર્વદુ:ખેથી તદન છૂટા થયાને એક સાગરામ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મદ્ધિ વિશે કહ્યું છે તેમ જાણવું.
૧૮૧ અરહત શીતળને યાવત્ સર્વદુ:ખોથી તદ્દન ટા થયાંને બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ એટલા સમયથી ઊણાં એક ક્રોડ સાગરોપમ વીતી ગયાં પછી એ સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી પણ આગળ નવસે વરસ વીતી ગયાં અને હવે તે ઉપરાંત દસમા સૈકાનો આ એંશીમા વરસને સમય ચાલે છે.
સં, ના. રૂ. વિ. અરસાસૂત્ર-૧૮૫
in
an inte
For
Use Oy