________________
૧૬૯ અરહત અરિષ્ટનેમિને કાલરાત થયાને યાવતું સર્વદુ:ખાથી તદ્દન છટા થયાંને ચોરાશી હજાર વરસ વીતી ગયાં અને તે ઊપર પંચાશીમાં હજાર વરસનાં નવસે વરસ પણ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સૈકાને આ એંશીમા વરસને સમય ચાલે છે અથતું અહિત અરિષ્ટનેમિને કાલગત થયાંને ચોરાશી હજાર નવસેને એંશી વરસ વીતી ગયા.
૧૭૦ અહત નમિને કાલગત થયાંને યાવતુ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાને પાંચલાખ ચોરાશી હજાર નવસે વરસ વીતી ગયાં. હવે તે ઊપર દસમા સૈકાને આ એંશીમા વરસને સમય ચાલે છે.
૧૭૧ અહિત મુનિસુવ્રતને યાવતુ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાંને અગીયારલાખ રાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં. હવે તે ઊપર દસમા સૈકાને આ એંશીમા વરસને સમય ચાલે છે.
૧૭૨ અહત મલિને યાવતું સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાંને પાંસઠ લાખ ચોરાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સૈકાને આ અંશીમાં વરસને સમય ચાલે છે.
૧૭૩ અરહત અને યાવત્ સર્વદુ:ખેથી તદ્દન છૂટા થયાને એક હજાર ક્રોડ વરસ વીતી ગયાં, બાકી બધું શ્રીમદ્ધિ વિશે જેમ કહ્યું છે તેમ જાણવું અને તે આ
{ [14].
સં. ના, રૂ. વિ.
નદાન બારિસસૂત્ર-૧૮૩
Hama
Una Caly
૧
૩ww Initil IIT/IIT)