________________
પહોરે ધાતકિના વૃક્ષની નીચે તે પાર્શ્વ અનગાર પાણી વગરને છભક્ત રાખીને રહ્યા હતા. એ સમયે ધ્યાનમાં વર્તતા તેઓ રહેતા હતા ત્યારે વિશાખા નક્ષત્રને જોગ આવતાં તેમને અનંત, ઉત્તમોત્તમ એવું યાવતુ કેવલ ઉત્તમ જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થયું યાવતું તેઓ જાણતા અને જેતા વિહરે છે.
૧૫૬ પુરુષાદાનીય અરહત પાસને આઠ ગણ તથા આઠ ગણધર હતા, તે જેમકે; ૧ શુભ, ૨ અજજીસ-આર્યાસ, ૩ વસિષ્ઠ, ૪ બ્રહ્મચારી, ૫ સેમ, ૬ શ્રીધર, ૭ વીરભદ્ર અને ૮ જસ.
- ૧૫૭ પુષાદાનીય અહિત પાસના સમુદાયમાં અજજદિષ્ણુ વગેરે સોળ હજાર સાધુઓની ઉત્કૃષ્ટ શ્રમણસંપદા હતી.
પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં પુષ્કચૂલા વગેરે આડત્રીશ હજાર આર્થિકાઓની ઉત્કૃષ્ટ આર્થિકાસંપદા હતી. ( પુરૂષાદાનીય અહિત પાસના સમુદાયમાં સુનંદ વગેરે એકલાખ ચોસઠ હજાર શ્રમણોપાસકેની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપદા હતી. - પુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સુનંદા વગેરે ત્રણ લાખ અને સત્યાવીશ હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકાસંપદા હતી.
ચોક)
સં. ના. રૂ. વિ. બારસાસુત્ર-૧૬૮
Jain Eation in
Har P
al Pal Use Only
૧૬i, as