SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ दिन Vans સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૧૬૫ Jain Education International નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લાચ કરે છે, લેાચ કરીને પાણી વગરના અક્રમભક્ત કરવા સાથે તેમને વિશાખા નક્ષત્રના બેગ આવતાં એક દેવદૃષ્યને લઇને બીજા ત્રણસેં પુરુષો સાથે મુંડ થઇને ઘરવાસથી નીકળીને અનગારદશાને સ્વીકારી. ૧૫૪ પુરુષાદાનીય અરહંત પાવૈં હમેશાં શરીર તરફના લક્ષ્યને વાસરાવેલ હતું. શારીરીક વાસનાઓને તજી દીધેલ હતી એથી અનગાર દશામાં એમને જે કાઇ ઉપસર્ગો ઉપજે છે પછી ભલે તે ઉપસર્ગા દૈવી હોય, માનવીએ કરેલા હોય કે પશુપક્ષીઓ તરફથી થતા હોય. તે ત્રણે પ્રકારના ઉત્પન્ન થયેલા ઉપસર્ગાને એએ નિર્ભયપણે સારી રીતે સહે છે, ક્રોધ આણ્યા વિના ખમે છે, ઉપસર્ગા તરફ તેમની સામર્થ્ય સાથેની તિતિક્ષાવૃત્તિ છે અને એએ શરીરને બરાબર અચલ દઢ રાખીને એ ઉપસર્ગાને પાતા ઊપર આવવા દે છે. ૧૫૫ ત્યાર પછી તે પાર્શ્વ ભગવાન અનગાર થયા યાવત ઇર્યાસમિતિવાળા થયા અને તે રીતે આત્માને ભાવિત કરતાં કરતાં તેમને ત્ર્યાશી રાતદિવસ વીતી ગયાં અને જ્યારે તે એ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં ચારાશીમા દિવસની વચ્ચે વર્તતા હતા ત્યારે જે તે ગ્રીષ્મૠતુના પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈત્ર માસના ૧૦ દિ॰ પક્ષ આવ્યા, તે ચૈત્ર માસની ૧૦ દિ॰ ચાથના પક્ષે દિવસને ચડતે For Pemonal & Private Use Only रंग दिवादान ENTR ૧૬૫ ele
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy