________________
કે
પાંચસે વિપુલમતિ જ્ઞાની શ્રમણાની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૨ શ્રમણ ભગવાન મહાવીરને દેવ, મનુષ્ય ને અસુરોવાળી સભાઓમાં વાદ કરતાં પરાજય ન પામે એવા ચાર વાદીઓની એટલે શાસ્ત્રાર્થ કરનારાઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. - ૧૪૩ શ્રમણ ભગવાન મહાવીરના સાતસો શિષ્યો સિદ્ધ થયા યાવતું તેમનાં સર્વદુ:ખે છેદાઈ ગયાં-નિર્વાણને પામ્યા અને શ્રમણ ભગવાન મહાવીરની ચીદો શિષ્યાઓ સિદ્ધ થઈ–નિર્વાણ પામી.
૧૪૪ શ્રમણ ભગવાન મહાવીરને ભવિષ્યની ગતિમાં કલ્યાણ પામનારા, વર્તમાન રિસ્થતિમાં કલ્યાણ અનુભવનારા અને ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા આઠસે અનુત્તરીયપાતિક મુનિઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. એટલે કે એમના એવા સાત મુનિઓ હતા કે જે અનુત્તર વિમાનમાં જનારા હતા. - ૧૮૫ શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં મેક્ષે જનારા લોકોની બે પ્રકારની ભૂમિકા હતી. જેમકે યુગાન્ડક્તભૂમિકા અને પર્યાયાંતતભૂમિકા. યુગાન્ડક્તભૂમિકા એટલે જે લાકે અનુક્રમે મુક્તિ પામે એટલે કે ગુરુ મુક્તિ પામે એ પછી એને શિષ્ય મુક્તિ પામે પછી એને પ્રશિષ્ય મુક્તિ પામે એ રીતે જેઓ અનુક્રમે મુક્તિ પામ્યા કરે તેમની મેક્ષ પરત્વે યુગાન્તક્તભમિકા કહેવાય. અને પર્યાયાંતકૃતભૂમિકા
,
સં. ના. ૩. વિ. ખીરસાસુત્ર-૧૫૫
Formonaln
y
INM૧પપIYAWB