________________
छायाशिवा
ભગવાન મહાવીરને લગતું પ્રેમબંધન વિછિન્ન થઈ ગયું. અને તે ઇન્દ્રભૂતિ અનગારને અંત વગરનું, ઉત્તમોત્તમ એવું યાવતુ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. ( ૧૨ ૭ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવતુ તેમનાં તમામ દુ:ખે તન છેદાઈ ગયાં તે રાત્રે કાશી દેશના મલકીવંશના નવ ગણુ રાજાએ અને કોશલ દેશના લિચ્છવી વંશના બીજા નવ ગણુ રાજાઓ એ રીતે અઢારે ગણું રાજાઓ અમાવાસ્યાને દિવસે આઠ પહોરનો પૌષધ ઉપવાસ કરીને ત્યાં રહ્યા હતા. તેઓએ એમ વિચારેલું કે તે ભાવોદ્દદ્યોત એટલે જ્ઞાનરૂપ પ્રકાશ ચાલ્યા ગયા એટલે હવે અમે દ્રવ્યોદ્યોત એટલે દીવાને પ્રકાશ કરીશું.
૧૨૮ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવતુ તેમનાં તમામ દુ:ખે છેદાઈ ગયાં, તે રાત્રે ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર ક્ષુદ્ર કૂર સ્વભાવને ૨૦૦૦ વર્ષ સુધી રહેનાર એ ભેસ્મરાશિ નામને મહાગ્રહ આવ્યા હતા. ( ૧૨૯ જ્યારથી તે શુદ્ર ક્રર સ્વભાવને ૨૦૦૦ વર્ષ સુધી રહેનારો એ ભસ્મરાશિ નામનો મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર આવ્યો હતો ત્યારથી શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓને સત્કાર ઉત્તરોત્તર વધતો ચાલતો નથી.
૧૩૦ જ્યારે તે ક્ષદ્ર ક્રૂર રવભાવનો ભરમરાશિગ્રહ ભગવાનના જન્મનક્ષત્ર ઉપરથી ખસી જશે ત્યારે શ્રમણ નિર્ચા અને નિગ્રંથીઓને પૂજા સત્કાર વધતા વધતો ચાલશે.
સં. ના. રૂ. વિ. દ બારસાસૂત્ર-૧૫૨
૧૫૨
FU