________________
दलितह
સં. ના. રૂ. વિ.
બારસાસ્ત્ર-૧૩૨
Jain Education International
તમામ નાટકા સાથે, તમામ તાલ કરનારા સાથે, બધા અંત:પુર સાથે, ફૂલ વસ્ત્ર ગંધ માળા અને અલંકારની તમામ પ્રકારની શેાભા સાથે તમામ વા ંના અવાજના પડઘા સાથે એ રીતે માટી ઋદ્ધિ, માટી દ્યુતિ, માટી સેના, મેટાં વાહના, મોટા સમુદાય અને એક સાથે વાગતાં વાજાંઓનાં નાદ સાથે એટલે શંખ માટીના ઢાલ લાકડાના ઢોલ ભેર ઝાલર ખરમુખી હુ ુકક દુંદુભિ વગેરે વાજાઓના નાદ સાથે ભગવાન કુંડપુર નગરની વચ્ચેાવચ્ચ થઇને નીકળે છે, નીકળીને જ્યાં જ્ઞાતખંડ વન નામનું ઉદ્યાન છે, તેમાં જ્યાં આસેાપાલવનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં આવે છે.
૧૧૪ ત્યાં આવીને આસાપાલવના ઉત્તમ ઝાડની નીચે પાતાની પાલખીને ઉભી રાખે છે, એ ઝાડ નીચે પાલખીને ઉભી રાખીને પાલખી ઉપરથી પાતે નીચે ઊતરે છે, પાલખી ઉપરથી નીચે ઊતરીને પોતાની મેળે જ હાર વગેરે આભરણા ફૂલની માળા અને વીંટીવેઢ વગેરે અલંકારોને ઉતારી નાખે છે, એ બધાં આભરણા માળા અને અલંકારાને ઉતારી નાખીને પોતાને હાથે જ પાંચ મુષ્ટિ લાચ કરે છે એટલે ચાર મૂઠિવડે માથાના અને એક મૂઠિવડે દાઢીના વાળને ખેંચી કાઢે છે. એ રીતે વાળના લાચ કરીને પાણી વિનાના છઠ્ઠુ ભક્ત-બે ઉપવાસ–સાથે એટલે છ ટંક સુધી ખાનપાન તજી દઈને અર્થાત એ રીતે બે ઉપવાસ કરેલા ભગવાન હતેાત્તરા નક્ષત્રના અર્થાત ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના યોગ આવતાં એક દેવદૂષ્ય લઈને પોતે
For Pemonal & Private Use Dray
હિમા
૧૩૨
www.janesbrary.org