________________
કિશોરી
ત્યારે અમને આ આ પ્રકારનો વિચાર ચિતન યાવતું મને ગતભાવ પેદા થયો હતો કે જ્યારથી માંડીને અમારો આ દીકરો કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી માંડીને અમે હિરણ્યવડે વધીએ છીએ, સુવર્ણવડે ધનવડે યાવત સાવટાવડે તથા પ્રીતિ અને સત્કારવડે ઘણુઘણા વધવા માંડયા છીએ અને સામંતરાજાએ અમારે વશ થયેલા છે, તેથી કરીને જ્યારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે એ દીકરાનું એને અનુસરતું એના ગુણને શોભે એવું ગુણનિષ્પન્ન યથાર્થ નામ ‘વર્ધમાન” એવું પાડશું. તો હવે આ કુમાર ‘વર્ધમાન” નામે થાઓ એટલે આ કુમારનું નામ અમે ‘વર્ધમાન’ એવું પ્રસિદ્ધ કરીએ છીએ. - ૧૦૪ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગેત્રના હતા. તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમકે–તેમનું માતપિતાએ પાડેલું પહેલું નામ વર્ધમાન, સ્વાભાવિક સ્મરણ શક્તિને લીધે તેમનું બીજું નામ શ્રમણ એટલે સહજ રફુરણ શક્તિને લીધે તેઓએ તપ વગેરે કરીને સાધનાને પરિશ્રમ કરેલ છે જેથી તેમનું બીજું નામ શ્રમણ અને કેઈ આકસ્મિક ભય ઊભું થતાં કે ભયાનક ક્રૂર સિહ વગેરે જંગલી જનાવરોને ભય આવતાં એઓ તદન અલ રહેનારા છે- જરાપણુ પોતાના સંકલ્પથી ડગતા નથી એવા અકંપ છે, ગમે તેવા પરીષહ એટલે ભૂખ તરસ વગેરેનાં સંકટ આવતાં તથા ઉપસર્ગો એટલે બીજાઓ તરફથી ગમે તેવાં શારીરિક સંકટ
થવી
સં, ના. રૂ, વિ.
બોરસસૂિત્ર-૨૦ cation International
Jain E
Fat Pomonal
Use Only