________________
આવી પહોંચ્યા. ભજનમંડપમાં આવ્યા પછી તેઓ બધા ઉત્તમ સુખાસનમાં બેઠા અને પછી તે પોતાના મિત્રો જ્ઞાતિજનો પોતાનાં સ્વજને અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારો સાથે તથા જ્ઞાતવંશની ક્ષત્રિો સાથે તે બહોળા ભોજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની વાનીઓને આસ્વાદ લેતાં, વધારે સ્વાદ લેતાં, જમતાં અને એક બીજાને આપતાં રહે છે અર્થાત ભરવાનનાં માતાપિતા પિતાનાં પુત્રજન્મને ઉત્સવ કરતાં આ પ્રકારને ભેજનસમારંભ કરતાં રહે છે. - ૧૦૨ જમી ભજન કરી પરવાર્યા પછી ભગવાનનાં માતાપિતા તેઓ બધા સાથે બેઠકની જગ્યામાં આવે છે, ત્યાં આવીને તેઓ ચકખા પાણી વડે કોગળા કરીને દાંત અને મુખને ચકખાં કરે છે. એ પ્રમાણે પરમશુચિ થયેલા માતાપિતા ત્યાં આવેલા પોતાના મિત્ર જ્ઞાતિજનો પોતાનાં સ્વજને તથા પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોને અને જ્ઞાતવંશના ક્ષત્રિયને બહોળાં ફૂલો, વસ્ત્રો, ગંધાસુગંધી અત્તર, માળાઓ અને આભૂષણો આપીને તે બધાંને સત્કાર કરે છે, તે બધાંનું સન્માન કરે છે. તે બધાંનાં સત્કાર અને સન્માન કરીને તે જ મિત્રે જ્ઞાતિજનો પિતાનાં સ્વજને અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોની તથા જ્ઞાતવંશના ક્ષત્રિયની આગળ ભગવાનનાં માતાપિતા આ પ્રમાણે છેલ્યા:
૧૦૩ પહેલાં પણ હે દેવાનુપ્રિયે ! અમારો આ દીકરો જ્યારે ગર્ભમાં આવ્યું
સ, ના. ૩. વિ. બારસસૂત્ર-૧૧૭
૧૧૭
Fanals
USD