SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્નિસ્નાત્રા વિધિ આ મંત્ર ત્રણવાર ભણી થી પુરીએ. પછી દીપ પ્રગટ કરીએ. તેનો મંત્ર : ૩% ગર્દ, પøજ્ઞાનમેદાન્યોતિ-મૈયાય દ્વાન્તયાતિને .. द्योतनाय प्रतिमाया, दीपो भूयात् सदाऽर्हतेः ॥१॥ એ મંત્ર ત્રણ વાર બોલી દીપ પ્રગટાવીએ. (૯) પછી તાંબાની એક માટલી ધોઈ ધૂપી તે મળે કેસર સુખડનો સાથીયો કરી તે ઉપર નીચેનો ની મંત્ર લખવોઃ ૩ શ્રી શ્રી સર્વોપદ્રવાન્નાથ નાણાય સ્વાહા ! એ મંત્ર લખી તેના કંઠે ગ્રીવાસૂત્ર, મીંઢળ, | મરડોશીંગી, સમૂલ ડાભ બાંધીએ. તેમાં સવા રૂપિયો તથા પંચરતની પોટલી મૂકીએ, તેનો મંત્ર : ૩ૐ હ્રીં શ્રીં, નાના રત્નૌરયુક્ત, સુચિ-પુષ્પાયવાસિતં નીરમ્ | શાન્તિસ્નાત્રી पतताद्विचित्रवर्णं मन्त्राढ्यं स्थापनाबिम्बे ॥ १ ॥ स्वाहा એ મંત્રવડે મંત્રી પંચરત મૂકીએ. પછી 3 ઢ: 8: 8: સ્વાહા ! એ મંત્રે સાત વાર મંત્રી || તે માટલી પ્રભુજીની જમણી બાજુ સ્થાપીએ. પછી વાસપુષ્પ પૂજીએ. વિધિ Jain Education International For Personal & Private Use Only www.jambay.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy