________________
॥ ૪ ॥
અષ્ટમંગળ
પૂજન વિધિ
***
Jain Education Internationa
(૫) પછી તે પાટલાને સફેદ રેશમી વસ્રવડે ઢાંકી, નાડાવડે બાંધી નવગ્રહ અને દદિક્પાલની વચ્ચે મૂકવો. પછી વાસક્ષેપ હાથમાં લઈ અષ્ટમંગલ સ્થાપન મંત્ર આ પ્રમાણે બોલવો.
અટ્ઠ-સ્વસ્તિ-શ્રીવત્સ-ક્ષ્મ-ભદ્રાસન-નન્યાવર્ત-વર્લ્ડમાન-મસ્ત્યયુમदर्पणानाम् अत्र अर्हबिम्बप्रवेश (જે નિમિત્ત‚ હોય તે) મહોત્સવે સુસ્થાપિતાનિ सुप्रतिष्ठानि अधिवासितानि लं लं लं ह्रीं नमः स्वाहा ।
॥ કૃતિ અષ્ટમંગલપૂનન વિધિ: ર્ ॥
For Personal & Private Use Only
*** *** *** *** *** * * *
અષ્ટ
મંગળ
પૂજન
વિધિ
૫૪૬॥
www.jainelibrary.org