SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (નવપ્રદ પૂનન વિધિ ) ॥१२॥ અંજનશલાકા પ્રતિષ્ઠા, અષ્ટોતરી સ્નાત્ર તથા શાંતિસ્નાત્ર વિ. હોય ત્યારે નવગ્રહ, દશ દિકપાલ તથા નવગ્રહ મિપૂજન વિધિ અષ્ટમંગળ પૂજન કરવું પડે છે. અંજનશલાકામાં આ ત્રણે પૂજન અંજનશલાકાની પ્રત પ્રમાણે કરાય છે જેમાં E દશ દિકપાલ પૂજન પ્રથમ કરાય છે. કુંભસ્થાપનાદિ કર્યા પછી કોઈ પણ દિવસે આ પૂજન (સ્થાપના) કરાય છે. આ પૂજન સમયે હાલમાં જ સત્તરભેદી પૂજા પણ ભણાવાય છે. નવગ્રહમાં જ્યારે નવકારવાળી ગણાતી હોય ત્યારે નવ પૂજા સાથે જ ભણાવાય છે પછી ૩ પૂજા અને અષ્ટમંગળના પૂજન સમયે ૫ પૂજા આમ સત્તરભેદી પૂજા પાટલા પૂજનની સાથે જ ભણાવાય છે. પ્રથમ વિધિકારક ધોઈ ધૂપીને સાફ કરેલા ત્રણે (ચીતરેલા) પાટલાને અધેડાની લેખણથી યકર્દમ-સુખડકેસર-કપુર અને હીંગલોકના મિશ્રણથી આલેખે-કેસર તથા કુસુમાંજલીથી વધાવે. પ્રથમ સ્નાત્ર ભણાવવું. આરતી, મંગળદીવો, શાંતિકળશ કરવા નહિ. પછી નવગ્રહ પૂજનની શરૂઆત કરવી. ત્રણે પાટલા પૂજન કરનાર હાજર હોય તો બધાને સાથે જ નીચે પ્રમાણે આત્મરક્ષા કરાવવી. નવગ્રહ પૂજન વિધિ Join Education International For Personal & Private Use Only www.inneby.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy