SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જુવારા વાવવાનો વિધિ - કુંભ સ્થાપન - દીપકસ્થાપન-ક્વારારોપણની વિધિ થઇ ગયા પછી જે ગુરુભગવંતની નિશ્રામાં આ કાર્ય ૨૧ મી કરતા હોઇએ તેઓની પાસે - (૧) “ઝ હીં ૩: 8: 8: સ્વાદ' એ મંત્ર સાત વાર ગણીને કુંભ ઉપર વાસક્ષેપ કરાવવો. (२) ॐ अग्नयोऽग्निकाया एकेन्द्रिया जीवा निरबद्याहत्पूजायां, निर्व्यथाः सन्तु, निष्पापा: सन्तु, सद्गतयः सन्तु, न मे संघट्टन हिंसाऽर्हदर्चने ॥ આ મંત્ર ત્રણ વાર બોલવા પૂર્વક દીપક ઉપર વાસક્ષેપ કરાવવો. (૩) પછી, पूर्णं येन सुमेरुशृङ्गसदृशं, चैत्यं सुदेदीप्यते, यः कीर्तिं यजमान धर्मकथन - प्रस्फूर्जितां भाषते । रुपारा यः स्पर्धा कुरुते जगत्त्रय महा-दीपेन दोषारिणा, सोऽयं मङ्गलरुपमुख्यगणन: कुम्भश्चिरं नन्दतात्। વાવવાનો છે વિધિ એ કાવ્ય ગુરુ ભગવંત ત્રણવાર બોલે અને કુંભસ્થાપન કરનાર, દીપકસ્થાપન કરનાર તથા વારારોપણ પ કરનાર કુસુમાંજલીથી કુંભને વધાવે. [પછી ઉપરોક્ત સ્થાપન કરનારા આરાધકોને નવ દિવસ (ઓછામાં ઓછું) માટે નિયમ - પચ્ચખાણ કરાવવું.] છે ? તો Jain Education in For Personal & Private Use Only www.inneby.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy