________________
આ મંત્ર ત્રણ વાર કહી દીપ પ્રગટાવવો, અને તેમાં એક બોયું મૂકવું અને એક પ્રદક્ષિણા કરવી.
પછી કુંભની જમણી બાજુએ જ્યાં દીપને સ્થાપવો છે ત્યાં કંકુનો સાથિયો કરી તેના ઉપર પલાળેલી માટીનું સ્થાન કરીએ. તેના ઉપર દીપ સ્થાપી જ્યોત ઘડાની સામે રહે તે રીતે સ્થાપન કરવું.
દીપ, કુંભ તથા પ્રભુની સામે આવે તે પ્રમાણે કુંભની જમણી બાજુએ સ્થાપન કરવો. જીવજંતુની જયણા જળવાય એ પ્રમાણે ઉપર ઢાંકળ રાખવું. ધૃત (ઘી) પૂરવાની અને દીવેટ બરાબર કરવાની કાળજી રાખવી. મહોત્સવ પૂર્ણ થાય ત્યાં સુધી દીપક અખંડ રહેવો જોઇએ.
દિપક સ્થાપન
个孝孝幸幸幸幸幸幸幸幸幸率幸幸幸染染
દિપક સ્થાપન
છે ૭
For Personal Price
Only