________________
૨૭૭ /
વરઘોડામાં પ્રભુજીની આજુ બાજુ રહી ગીતગાન ગાતાં ગાતાં નૂતન જિનાલયના સ્થાન પાસે આવે
સામાન્ય રીતે નૂતન જિનાલયના પ્રવેશ દ્વાર પાસે પ્રવેશનું જે શુભ મુહૂર્ત હોય તેના ૩૦ મીનિટ પી. પહેલાં પહોંચવું.
| શ્રી
જિનબિંબ પ્રવેશ દ્વારની નજદીક વરઘોડો આવે ત્યારે એક ભાઈ ઘાતુનાં પંચતીર્થી પ્રતિમાજી લઈને સામે જાય |
વિધિ તેમજ એક સૌભાગ્યવતી કે કુમારિકા અષ્ટમંગળનો પાણીથી ભરેલો શ્રીફળ મૂકી બાંધેલો ઘડો લઈને સામે આવે [બે અથવા ચાર બહેનો પણ આવી શકે] શ્રીફળ તથા અખિયાણાનો થાળ ભરીને પણ સામે આવે અને સકળ સંઘ પ્રભુજીને સ્વામી પધારો પધારો એમ ઉલ્લાસ પૂર્વક બોલતાં પ્રવેશ દ્વાર પાસે પહોંચે અને પ્રભુજીનું બહુમાન પૂર્વક સ્વાગત કરે - ત્યાર બાદ પ્રવેશદ્વાર પાસે અગાઉથી ગોઠવેલ પાટો ઉપર પ્રભુજીને જિનમંદિર તરફ મુખ રહે તે રીતે બિરાજમાન કરે સૌભાગ્યવતી બહેનો પુંખણા કરે, ધવળ મંગળ ગીતો ગાવે ૐ પુષ્પાદું પુથાર્દ પ્રચંતામ્ પ્રચંતામ્ વિ. બોલવા-બોલાવવા પૂર્વક લગ્ન સમયે શુભ મુહૂર્ત પ્રતિમાજી પ્રવેશ કરાવનાર
૧ ૨૭૭ ભાઈ ના જમણા પગથી (પગ નીચે) સંપુટચંપાવી [સંપુટ= બે માટીના કોડીઆ જેમાં ચોખા સવા રૂપીઓ સોપારી મૂકી ઉપર બીજુ કોડીયું ઉંધુ મૂકવું] કુંભક શ્વાસેકસ્થિર શ્વાસે પ્રતિમાજીને પ્રવેશ કરાવે.
શ્રી
જિનબિંબ વિધિ
Join Education International
For Personal & Private Use Only
www.inneby.org