________________
એ ૬૭
માં
સકળ સંઘમાં ૐ પુથર્દિ પુષ્પદં પ્રચંતામ્ પ્રચંતામ્ બોલવું - બોલાવવું. પછી લગ્ન મુહૂર્ત સમયે નીચેનો મંત્ર
શિલા ૐ દૂ શ્રી 9 નિવૃષ્ટ નિન પ્રસાદું (અન્ય જે ગૃહ હોય તે નામ) થાર થારેય તિષ્ઠ
સ્થાપન तिष्ठ स्वाहा.
કૂિર્મપ્રતિષ્ઠા ઉપરોક્ત મંત્ર છ વાર બોલવો અને સાતમી વાર બોલી શિલા સ્થાપન કૂર્મ પ્રતિષ્ઠા કરવી એટલે કે
વિધિ ગુરુ ભગવંત બધી શીલાઓ ઉપર વાસક્ષેપ કરે ત્યાર પછી કેસરનાં છાંટણાં કરવાં કુસુમાંજલીથી વધાવવું પુષ્પ વિ. મૂકવાં.
પછી (૧) સૌભાગ્ય, (૨) સુરભિ, (૩) પ્રવચન, (૪) અંજલી, (૫) ગરૂડ એ પાંચ મુદ્રા ગુરૂ ભગવંત બતાવે આરતી કૂર્મ શિલા પાસે ઉતરાવવી નૈવેદ્ય ધરવું. આરતી આ શ્લોકો બોલી ઉતારવી. रोगशोकादिभिषैि-रजिताय जितारये । नमः श्रीशान्तये तस्मै, विहिताशिवशान्तये ॥१॥ श्रीशान्तिजिनभक्ताय, भव्याय सुखसम्पदाम् । श्री शान्तिदेवता देया-दशान्तिमपनीयताम् ॥२॥ अम्बा निहितडिम्भा मे सिद्धिबुद्धिसमन्विता । सिते सिंहे स्थिता गौरी, वितनोतु समीहितम् ॥३॥
શિલા
સ્થાપન કરો કુર્મપ્રતિષ્ઠા કરી વિધિ
Jain Education n
ational
For Personal & Private Use Only
www.inneby.org