________________
॥શ્વર /
ખાતમૂર્હુત
વિધિ
Jain Education International
यश्चैवं
कुरुते
રક્ષાઁ,
परमेष्ठिपदैः सदा 1 तस्य न स्याद् भयं व्याधि- राधिश्चापि कदाचन ॥ ८ ॥
પછી સંક્ષિપ્તમાં પાટલા પૂજન કરવું. (૧) દશિદક્પાલ પૂજન, (૨) નવગ્રહપૂજન અને (૩) અષ્ટમંગળ પૂજન કરવાં. .
પ્રથમ દદિક્પાલનું પૂજન કરવું. સાત ધાન્ય [જુવાર, જવ, ચોળા, અડદ, મગ, ચણા, ઘઉં] કોરા બાકળા (રાંધ્યાવગરનાં) વિસ્તારથી આપવા અને આગારમાં નૂતન જિનાલયની [જિનપ્રાસાદ, ઉપાશ્રય, આરાધનાભવન] “ખનન વિધિ મહોત્સવે” એમ બોલવું. ત્યાર બાદ નવગ્રહ પૂજન તથા અષ્ટમંગલ પાટલા પૂજન કરવું. ત્યારબાદ આરતી, મંગળદીવો, શાંતિકળશ કરવાં. શાંતિ ઉદ્ઘોષણા કરવી. જે નીચે મુજબ છે.
रोगशोकादिभिर्दोषै - रजिताय जितारये । नमः श्रीशान्तये तस्मै, विहिताशिवशान्तये ॥ १ ॥ श्रीशान्तिजिनभक्ताय, भव्याय सुखसम्पदाम् । श्री शान्तिदेवता देया- दशान्तिमपनीयताम् ॥ २ ॥ अम्बा निहितडिम्भा मे सिद्धिबुद्धिसमन्विता । सिते सिंहे स्थिता गौरी, वितनोतु समीहितम् ॥ ३ ॥
For Personal & Private Use Only
ખાતમૂર્હુત વિધિ
॥શ્કરો
www.jainelibrary.org