________________
I
મુહૂર્તને દિવસે પ્રભાતે અંગે અવયવે કરી પૂર્ણ, ચક્ષુ પ્રમુખ ખોડ રહિત, ડામ પ્રમુખ લાંછન વિનાના ીિ ૧૦૮ જ્ઞાત્રિયા મેળવવા. તેમાંથી ચાર અતિનિપુણ, સ્પષ્ટવક્તા. અખંડ શિખા (ચોટલી) યુક્ત એવા વૃદ્ધ I
|| અષ્ટોત્તર શ્રાવક શુદ્ધ જળ હાથમાં લઈ નીચેનો મંત્ર બોલેઃ
શિત(બ્રહ) “ૐ અમૃતે મૃતોદ્ધવે અમૃતવર્ષિનિ મકૃતં સ્ત્રાવ ત્રાવિથ સ્વાદા !'
Jખાત્રવિધિ આ મંત્રવડે સાત વાર મંત્રીને જલ શુદ્ધ કરે. ॐ ह्रीं यक्षाधिपतये नमः । આ મંત્રવડે સાત વાર દાતણ મંત્રી, દાતણ કરે, મુખશુદ્ધિ કરે, પછી મંત્રિત જલે અંજલિ ભરી.
ॐ ह्रीं श्रीं क्लीं कामदेवाधिपते ममाभीप्सितं पूरय पूरय स्वाहा । અષ્ટોત્તર | એ મંત્ર સાત વાર ભણી મુખપ્રક્ષાલન કરે. પછી મંત્રિત જલ લઈ, પૂર્વ સન્મુખ બેસી, સુગંધ તેલ તથા શત(બૃહ
આમલા પ્રમુખનું ચૂર્ણ તથા ઉપલેટ પ્રમુખ ઉગટણે વિધિપૂર્વક તૈલમર્દનાદિક કરી મંત્રિત જલે સ્નાન કરે. સ્નાત્રવિધિ
In ૧૦૬ ] ॐ हीं अमले विमले विमलोद्भवे सर्वतीर्थ : जलोपमे पा पा ा वा अशुचिः शुचिर्भर्वामि स्वाहा । .
染染染率染率染率本
Jain Education international
For Personal & Private Use Only