________________
पाइअवि न्नाणकहाण
आमुख
I૮
વાહ થાય છે. છમસ્થતા હોય ત્યાં આવું શકય હોય છે. છતાં આરાધકતા જીવની કેવી સરલતા આપે છે. એ સર્વનું આ હૂબહૂ ઉદાહરણ છે.
૫૭, (૨) નંદ મણીયારની આ વાત વિશુદ્ધ વિચારણા જાળવવા માટે જીવને સારી રીતે સાવધ રહેવાની જરૂર છે એ શિખવે છે. દર્દ રાંકદેવ થવું-પ્રભુની ભક્તિ માટે આવવું-પ્રભુને છીંક આવવી. “જીવી વગેરે શબ્દો ઉચ્ચરવા ઈત્યાદિ આ વાતને વિસ્તાર અન્યત્ર છે તે પણ લક્ષ્યમાં લેવા જેવું છે
૫૮ (૩) અરદૂરની આ કથામાં સંસાર કે ક્ષણસુખ–ક્ષણદુઃખમય છે તેનું સ્વરૂપ છે. તારાચંદ્રને સંયમની પ્રાપ્તિ, અરણ્યના ઉદરને જોઈને સંયમ બન્ધન રૂપ લાગવું-દુર્ભાવ કરે ને ઉન્દર રૂપે જન્મ લે. ધર્મનાથ જીનેશ્વરના દર્શનથી પોતે ધર્મ હારી ગયે તેની બળતરા જાગવી. અને સબળ સવળો પુરુષાર્થ ફેરવી આગળ વધી જવું–આ સર્વ ભૂલાય એવું નથી.
૫૯ (૪) ભાવિની અને કમરેખાની કથા છે. કથા રેચક છે. આ કથામાં જણાવેલ છે તે પ્રમાણે જગતમાં કેટલાંક છ કમ રેખાને વિફળ કરવા અવળા પ્રયત્ન તે ઘણાં કરે છે. જે જીવે સવળા-ગ્ય પ્રયત્ન કરે તે કામ કાઢી જાય.
૬૦ (૫) સહુ પોત પોતાના કાર્યને સારું ગણાવતા હોય છે પણ ખરેખર સારું કાર્ય કર્યું કહેવાય? તેની સમજ આ ત્રણ ભાઈની વાર્તા કહી જાય છે.
૬૧ (૬) અર્થ-લહમી-ધન કેવા અનર્થો જગવે છે એ હકીકત આ ધનદત્તની કથામાં છે. “અરથsurror ” એ હૃદયમાં કેતરી રાખવા જેવું છે. - ૬૨ (૭) બ્રાહ્મણ કુટુંબની આ વાર્તા છ દૌભાગ્યને પરવશ હાથમાં આવેલા કેવા ઉત્તમ લાભ ગુમાવે છે તેવો ચિતાર ખડે કરે છે. સદ્દબુદ્ધિ જે આગળ આવે છે કે લાભ મળી જાય છે પણ આ વાતમાં સાથે જ છે. આ વાર્તા જુદે જુદે રૂપે પણ મળે છે.
|ઢવા
Jain Education
a
l
For Personal & Private Use Only
ainelibrary.org