________________
અંકુશરેખા કહે છે. જેને આવી રેખા હેાય તે હાથીના વાહનનું સુખ ભોગવે છે.–૧૬૦
હાથીના ચિન્હવાળા રાજા થાય છે. સિંહના ચિન્હવાળે શૂરવીર થાય છે. વૃષભના ચિન્હવાળા ગાય–ભેંસના મોટા સમૂહને માલિક બહુ રૂપવાન ખેડુત હોય છે.-૧૬૧
સૂર્યના ચિન્હવાળો પ્રતાપી અને શૂર હોય છે. ચંદ્રના ચિન્હવાળ કમળ પ્રકૃતિને હોય છે. સિંહાસનવાળા હોદ્દેદારો અને મેરના ચિન્હવાળા મામાના પક્ષથી સુખી હોય છે. અંકુશના ચિન્હવાળા અતિશય પ્રતિષ્ઠા ભેગવનાર, મહેલના ચિન્હવાળો સુખી અને ધની હોય છે. માછલાને ચિન્હવાળા પાછલી અવસ્થામાં સુખી અને વહાણવટું ખેડનાર થાય છે.–૧૬૨-૩
નંદાવર્ત (સાથીઆ)ના ચિન્હવાળો રાજ્યપદવી ભગવે છે. કાચબાના ચિન્હવાળો ભાગ્યશાળી થાય છે. પૂર્ણકુંભના ચિન્હવાળો સફલ મનોરથવાળી થાય છે.–૧૬૪
રથના ચિન્હવાળો રથના વાહનવાળી અને ઉદ્યમી તેમ જ મોટા કુટુંબવાળી થાય છે. તલવાર વગેરે હથિયારના ચિન્હવાળી સાહસી તેમજ બીજાઓને કલેશ આપનારો થાય છે.–૧૬૫
ધનુષ્યના ચિન્હવાળા લોકોને પ્રેમ મેળવનાર થાય છે. ચામરના ચિન્હવાળી મંત્રી થાય છે. ફૂલની માળાવાળો યશસ્વી અને ધનવાન બને છે.–૧૬૬
- મુકુટના ચિન્હવાળી રાજમાન્ય અને કમળના ચિન્હવાળો બહુ ભોગ ભોગવનાર થાય છે. મુઠી વાળવાથી મુઠીની અંદરના ભાગમાં આવી જાય તેવા તલવાળો પુત્રવાન અને સાપના ચિન્હવાળી
GS, GSRTS RSS
For Private & Personal Use Only
orary or