________________
આ સ્થળે જ કલ્યાણકને માનવાવાળાઓ એમ કહે છે કે:-“પંચહન્દુત્તરે સાઈશું પરિનિવ્રુડે' આ વચનથી મહાવીર પ્રભુને છ કલ્યાણક પ્રાપ્ત થાય. આવી શંકા કરવી યોગ્ય નથી. કારણ કે પ્રભુ મહાવીરને જે છે કલ્યાણક માનવામાં આવે તો “ઉસભેણું અરહાકેસલિએ પંચઉત્તરાસાઢે અભીઈ છેકે હોસ્થત્તિ' ઈત્યાદિ શ્રીજંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જે ઉલ્લેખ આવે છે તે પરથી ષભ પ્રભુને પણ છ કલ્યાણક પ્રાપ્ત થાય. પરંતુ આ વાત કઈ સ્વીકારતું નથી. તેથી જેમ “પંચ ઉત્તરાસાઢે? આ વાક્યમાં નક્ષત્રના સામ્યથી રાજ્યાભિષેક પણ તેમાં જ ગણેલો છે, પણ કલ્યાણક તે “અભીઈ છટે? એવી રીતે તેની સાથે પાંચ જ છે. અહીંયા પણ “પંચ હત્યુત્તરે એ પ્રમાણે નક્ષત્રની સામ્યતાથી તેમાં ગર્ભનો અપહાર આવી જાય છે, પરંતુ કલ્યાણક તો “સાઈ પરિનિવ્રુડે” એની સાથે પાંચ જ લીધા છે.
ચિત્ર નં. ૧૦ પ્રભુ શ્રીમહાવીરનું
વન
Gર
in Educa
*50
For Private & Personal Use Only