________________
વળી જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિષે સસ્થિત, ગુણાએ કરીને મહાન, અને ગુણવંત એવા કિરવિર કુમારધર્મ ગણિને હું વંદન કરું છું. ૧૩
સત્રરૂપ અને તેના અર્થરૂપ રત્નાથી ભરેલા, ક્ષમાસંપન્ન, દમ સંપન્ન અને માર્દવગુણસંપન્ન કાશ્યપગેત્રવાળા દેવદ્વિગણિ ક્ષમાશ્રમણને હું વંદન કરૂં છું (જુઓ ચિત્ર નં. ૨૨૦).
જગદગુરુ ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિ શિષ્યરત્ન મહાપાધ્યાય શ્રી કીર્તિવિજય ગણિ શિષ્યોપાધ્યાય શ્રીવિત્યવિજય ગણિ વિરચિત શ્રીકલ્પસુબાધિકાનું આઠમું વ્યાખ્યાન સંપૂર્ણ.
૫૬૭
Jain Educat
For Private
Personal Use Only
ડી.
y/BIL