________________
ગોત્રવાળા આવજન નામના સ્થવિર અંતેવાસી હતા.
ઉકૌશિક નેત્રવાળા આયવસેન સ્થવિરને ચાર સ્થવિરે અંતેવાસી હતા: ૧ રવિર આયનાગલ. ૨ સ્થવિર આયપૌમિલ, ૩ સ્થવિર આર્ય જયંત અને ૪ રવિર આર્યતાપસ.
રવિર આર્ય નાગિલથી આર્ય નાગિલા શાખા નીકળી. પથવિર આર્ય પૌમિલથી આર્ય પૌમિલા શાખા નીકળી. સ્થવિર આર્ય જયંતથી આર્ય જયંતી શાખા નીકળી. સ્થવિર આર્ય તાપસથી આર્ય તાપસી શાખા નીકળી.
હવે વળી વિરતારવાલી વાચનામાં આર્ય થશેભદ્રથી આગળની રવિરાવલી આ પ્રમાણે દેખાય છે. તેમાં ઘણા ભેદ તો લેખકદેષના હેતુભૂત જાણવા. તે તે રવિરોની શાખા તથા કુલો પ્રાયઃ કરીને એક પણ હાલમાં દેખાતા નથી. કદાચ તે બીજા નામથી ઓળખાતાં હોય, આ બાબતમાં વિદ્વાને કહે તે સાચું. તેમાં કુલ એટલે એક આચાર્યને પરિવાર અને ગણુ એટલે એક વાચના લેનાર મુનિ સમુદાય. કહ્યું છે કે:-“એક આચાર્યની સંતતિ તે કુલ અને બે અથવા તેથી વધારે આચાર્યના મુનિઓ એક બીજાથી સાપેક્ષ વર્તતા હોય તેમને એક ગણુ જાણો.” શાખા એટલે એક આચાર્યની સંતતિમાં જ ઊત્તમ પુરુષોના જુદા જુદા અન્વય (વંશ) અથવા વિવક્ષિત આદ્ય પુરુષની સંતતિ તે શાખા. જેમકે; વૈર નામના સૂરિથી વૈરી શાખા નીકળી તેમ, શિષ્યના જુદા જુદા વંશ તે કુલ, જેમકે ચાંદ્રકુલ, નાગેન્દ્રકુલ ઈત્યાદિ. તે આ પ્રમાણે –તંગિકાન ગોત્રવાળા
પુ
Jan Edu
For Private & Personal Use Only
orary.org