SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ગિક તાજ વાત જાણકા સમીપમાં પધાર્યા, અને નગરીની બહાર એક ઉદ્યાનમાં કાઉસગ્નધ્યાને રહ્યા. ઉદ્યાનપાલકે તત્કાળ | આવીને બાહુબલિને વધામણી આપી. પ્રભુના આગમનના સમાચાર સાંભળીને તેને અતિશય આનંદ થયો; છતાં બાહુબલિએ વિચાર કર્યો કે એમને એમ જઉં તે કરતાં સવારમાં સર્વસમૃદ્ધિ સાથે જઈ પિતાજીને વંદન કરૂં તો કેવું સારું ? એવા ઉત્સાહમાં ને ઉત્સાહમાં જ આખી રાત્રિ મહેલમાં વ્યતીત કરી દીધી. સવાર થતાં જ પ્રભુ કાઉસગ્ગ પારીને વિહાર કરી ગયા. બાહુબલિએ ભારે દબદબાપૂર્વક સવારી કાઢી અને પ્રભુને વંદન કરવા ઉદ્યાન તરફ ચાલ્યો. ત્યાં આવીને જોયું તો પિતાના અવ્યા પહેલાં જ પ્રભુ વિહાર કરી ગયા હતા. આથી બાહુબલિને ઘણો જ પશ્ચાતાપ થયો. ચિત્ર નં. ૧૯૬ શ્રીચક્રરત્નની ઉત્પત્તિ ૫૯૮ Jain Education For Privere & Personal Use Only library.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy