SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ક સુ * જ્યા Jain Edu national પ્રભુને જ સામેથી હાથી ઊપર આવતા જોઈ તે મેાલી ઉઠ્યા કે:–“હે સ્વામિન! આ અગ્નિ તે અમે જે કાંઈ નાંખીએ છીએ તે બધું પોતે જ સ્વાહા કરી જાય છે! અમને જરા જેટલું પણ પાછું નથી આપતા.’ પ્રભુએ કહ્યું કેઃ–“તમારે અગ્નિ અને ધાન્યની વચમાં કાંઈક વ્યવધાન—આંતરી રાખવા જોઇએ. પછી તા પ્રભુએ પાતે જ યુલિકા પાસે ભીની માટીના પિંડ મંગાવ્યા અને તે પિંડને હાથીના કુંભસ્થળ ઊપર મૂકાવી મહાવત પાસે તેનું વાસણ બનાવરાવ્યું. એ રીતે પ્રભુએ પોતે સૈા પ્રથમ કુંભકાર કુંભારની કળા પ્રગટ કરી (જુઆ ચિત્ર નં. ૧૯૪). યુલિકાને માટીનું વાસણ બતાવી પ્રભુએ કહ્યું કે:“આવી રીતે તમે બીજાં વાસણા બનાવા અને તેને અગ્નિ ઊપર રાખી તેમાં ધાન્યાને પકાવી ભક્ષણ કરો.” કુંભારની ચિત્ર નં. ૧૯૪ ઊપર શ્રીઋષભદેવ પ્રથમ કુંભકાર તરીકે, For Private & Personal Use Only YONGYANGYINGWINGYANGXINGX ૪૪ anelibrary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy