SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ પક્ષ એટલે અષાડ માસના (ગુજરાતી જેઠ માસના) અંધારીયા પખવાડીયામાં ચોથની તિથિએ તેત્રીસ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા સર્વાર્થસિદ્ધ નામના મહા વિમાનમાંથી આયુષ્યમર્યાદા પૂરી થતાં તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં ઇસ્વીકુભૂમિમાં નાભિ કુલકરની પત્નિ મરુદેવીની કુક્ષિમાં રાતને પૂર્વભાગ અને પાછો ભાગ જોડાતો હતો એ સમયે–મધરાત–ઉત્તરાષાઢા નક્ષત્રને યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા (જુઓ ચિત્ર નં. ૧૮૮). કલિક અહત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. તે જેમકે; “હું ચવીશ” એમ તે જાણે છે, ઈત્યાદિ બધું આગળ ભગવાન મહાવીરના પ્રકરણમાં કહી ગયા છિયે તેમ કહેવું, યાવત્ “માતા સ્વમ જુએ છે ત્યાં સુધી. તે સ્વમો આ પ્રમાણે છે: “ગજ, વૃષભ” ઈત્યાદિ બધું ચિત્ર નં. ૧૮૮ શ્રીષભદેવનું વન અહીં તે જ પ્રમાણે કહેવું. વિશેષમાં એ કે, પ્રથમ રમમાં મુખમાં પ્રવેશ કરતા વૃષભને જુએ છે એમ અહીં સમજવું. બીજા બધા તીર્થકરોની Jain Educa t ional - For Private & Personal Use Only Blorary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy