SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્લજ હૃદય ! જ્યારે આપણા સ્વામીએ આપણી ઊપરનો રાગ ઊતારી, અન્યને વિષે રાગ સ્થાપ્યો છે તો પછી હવે જીવવાથી શું પ્રયોજન છે??? વળી, રામતીના હૃદયના ઉંડા ભાગમાંથી ઊપરાઉપરી દીર્ધ નિ:શ્વાસ નીકળવા લાગ્યા. પિતાના સ્વામીને ઉપાલંભ આપતા તે બોલી કે:-“હે ધૂતારા ! સમગ્ર સિદ્ધોએ ભોગવેલી મુક્તિરૂપી ગણિકામાં જ જો તમે આસક્ત હતા, તો પછી આ રીતે વિવાહનું બહાનું બતાવી મને શા સારૂ તરી.” સખીઓ પણ ક્રોધે ભરાઈ અને બોલી કે: S " लोअपसिद्धी वत्तडी सहिए इक्क सुणिज्ज । सरलं विमलं सामलं चुकिअ विही करिज्ज ॥७॥ पिम्मरहिअंमि पिअसहि ! एअंमिवि किं करेसि पिअभावं । पिम्मपरं किंपि वरं अन्नयरं ते करिस्सामो ॥ ८॥ દુનિયામાં કહેવત છે કે કાળા નર ભાગ્યે જ સરળ હોય છે. કદાચિત કાળાશને સરળતા બંને સાથે દેખાય તો સમજવું કે જરૂર વિધાતાએ ભૂલ કરી હશે ! હે પ્રિય સખિ ! આવા નગુણા અને ૬૬૬ For Private Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy