________________
..
સુ
ક્યા
G
NEX
Jain Education International
ચિત્ર નં. ૧૭પ શ્રીનેમિકુમારનું શંખ વગાડવું
પ્રભુ પોતે તેા કૌતુકરહિત હતા છતાં એકવાર મિત્રોની પ્રેરણાથી, કેવળ ક્રીડાની ખાતર જ કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં જઈ ચડયા. ત્યાં કૌતુક જેવાની ઉત્સુકતાવાળા કેટલાક મિત્રોની વિનંતિથી શ્રીનેમિકુમારે કૃષ્ણના સુદર્શન ચક્રને આંગળીના ટેરવા ઊપર રાખી, કુંભારના ચાકડાની માફક ફેરવવા માંડયું. શારંગ ધનુષ્યને કમળની નાળની માફ્ક વાંકું વાળી દીધું અને કૌમુદ્દિકી ગદાને નાની લાકડીની માફક ઉપાડીને ખભા ઊપર મૂકી દીધી. 'પાંચજન્ય શંખ તેા એવા જોરથી ફૂંકયા કે મોટામોટા ગજેંદ્રો આલાનસ્તંભને ઉખેડી નાંખી સાંકળેા તાડી ફાડી નાખી નાસભાગ કરવા લાગ્યા, ધાડા પણ ખીલા તેાડી નાંખીને આમતેમ દોડવા લાગ્યા. શ્રીનેમિ કુમારે ફેંકેલા પાંચજન્ય શંખના અવાજથી આખું નગર જાણે ખહેરૂ થઇ ગયું હોય
For Private & Personal Use Only
ઉપ
૪૪૯
www.jainelibrary.org