________________
વર્ષાઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ એટલે કાર્તિક મહિનાના (ગુજરાતી આ મહિનાના) અંધારીયા પખવાડીયાનો સમય આવ્યો ત્યારે બારશના દિવસે, બત્રીશ સાગરોપમની રિથતિવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે, ભારતવર્ષમાં સેરિયપુર–શૌરીપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની ભાર્યા શિવાદેવીની કુક્ષિમાં, રાતને પૂર્વભાગ અને પાછલો ભાગ ભેગો થતો હતો એ સમયેમધરાતે-ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા (જુઓ ચિત્ર નં. ૧૭૧). અહીં શિવદેવી માતાએ ચિદ સ્વમ જોયાં તથા વ્યંતરદેએ મહાનિધાનો આપ્યાં ચિત્ર નં ૧૭૧ પ્રભુ શ્રીનેમિનાથનું ચ્યવન
蒙家樂家、家教、家樂隊樂隊
Jain Edu
c
ation
Pavate
Personal use only
brary.org