________________
તારો જય થાઓ, જય થાઓ. વાવ, “તે દેવો એ રીતે ‘જયજય શબ્દનો પ્રયોગ કરે છે.”
પુરુષાદાનીય અરહંત પાશ્વને માનવીના ગૃહસ્વધર્મથી પહેલાં પણ એટલે ભગવાન પાર્શ્વ માનવદેહે ગૃહરણ્યધર્મ સ્વીકાર્યો તે પહેલાં પણ ઉત્તમ અવધિજ્ઞાન તથા અવધિદર્શન હતું ઇત્યાદિ તે બધું ભગવાન શ્રી મહાવીરની હકીકત પ્રમાણે કહેવું. યાવતું દાયિકોમાં --ભાગના હકદારોમાં-ધનને બરાબર વહેંચીને, જે તે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ એટલે પિષ માસના (ગુજરાતી માગશર માસના ) અંધારીયા પખવાડીયાની અગિયારશના દિવસે, પહેલા પહેરે, વિશાલા નામની પાલખીમાં બેસીને (જુઓ ચિત્ર નં. ૧પ૯), દેવો, માનવો, અને અસુરોની મોટી સભા-મંડળી સાથે ઇત્યાદિ બધું યાવતું ભગવાન શ્રી મહાવીરની હકીકત પ્રમાણે જ કહેવું. અહીં
T
ચિત્ર ન. ૧૫૯ પ્રભુ શ્રી પાર્શ્વનાથને દીક્ષા મહોત્સવ
Jain Edur
a
tional
For Private & Personal Use Only
ary.org