________________
ચંદ્ર નામનો બીજો સંવત્સર ચાલતો હતો. તે કાર્તિક માસનું નામ પ્રીતિવર્ધન હતું. નંદિવર્ધન નામે પખવાડિયું હતું. અગ્નિવેસઅગ્નિવેશ્ય નામે તે દિવસ હતો, જેનું બીજું નામ “વિસમ એમ કહેવાય છે અને દેવાનંદા નામની તે અમાસની રાત્રિ હતી, જેનું બીજું નામ “નિરઈ' કહેવાય છે, તે વખતે અર્ચ નામને લવ હતો. મહર્ત નામનો પ્રાણ હતો. સિદ્ધ નામને સ્તક હતો, નાગ નામનું કારણ હતું (શકુનિ વગેરે ચાર થિર કરણોમાં આ કરણ ત્રીજું છે અને અમાવાસ્યાના ઉત્તરાદ્ધમાં આ નાગકરણ જ હોય છે). સર્વાર્થસિદ્ધ નામનું મુહર્ત હતુંએ વખતે સ્વાતિ નક્ષત્ર સાથે ચંદ્રમાને યોગ પ્રાપ્ત થયે, શ્રમણ ભગવાન -ચિત્ર નં. ૧૫ર પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ
P
e rsonal Use Only