SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ . સ જ્યા * Jain Edit this hatinal ચિત્ર નં. ૧૪૯ શ્રીસુધર્માસ્વામી પેાતાના પાંચસે। શિષ્યા સાથે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી ( નુ ચિત્ર નં. ૧૪૯ ). પાંચમા ગણુધર સ...પૂ. બંધ અને માક્ષના વિષયમાં સદેહવાળા છઠ્ઠા મંડિત નામના પંડિત પેાતાના સાડા ત્રણુસા શિષ્યા સાથે પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેમને શ્વેતાં જ કહ્યું કે: હું મંડિત ! આત્માને કર્મના બંધ તથા કર્મથી મુક્તિ હશે કે નહિ ? '' આ શંકા તારા મનમાં ઘર કરી રહી છે. તારી શકા પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદાને આભારી છે. વેદમાં કહ્યું છે કે:-મ પણ વિષ્ણુળો વિમુ र्न बध्यते संसरति वा मुच्यते मोचयति वा ' તુ આ પદોના અર્થ આ પ્રમાણે કરે છે. મેં પતે આ આત્મા. વિષ્ણુળો-સત્ત્વ, રજસ્ અને તમાગુણ રહિત છે. ત્રિમુ:-સર્વવ્યાપક છે. ન વત્તે-પુણ્ય અને પાપથી For Private & Personal Use Only KYKYANG MENGYANGYANGNG ૪૦૧ elibrary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy