SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મનો અનુગ્રહ અથવા ઉપઘાત કેવી રીતે સંભવે? જેમ અમૂર્ત એવા આકાશને મૂર્ત એવા ચંદનનું વિલેપન થતું નથી અને શસ્ત્રથી ખંડિત કરી શકાતું નથી, તેમ અમૂર્ત એવા આત્માને કર્મથી અનુગ્રહ કે ઉપધાત સંભવી શકે જ નહિ. એ રીતે કર્મ નામનો કોઈ પદાર્થ જ નથી, એમ તું માને છે. પરંતુ કર્મની સત્તા બતાવનારાં વેદપદો જોઈને તને શંકા થાય છે.” પરંતુ હે અગ્નિભૂતિ! તેનો અર્થ સમજતાં પહેલાં, એક વાત ધ્યાનમાં રાખવાની છે. વેદવાક્યો ત્રણ પ્રકારનાં હોય છે, કેટલાક વિધિદર્શક હોય છે, કેટલાક અનુવાદદર્શક હોય છે અને કેટલાક સ્તુતિરૂપ હોય છે. જેમકે “વામનહોત્ર જ્ઞાતિ-સ્વર્ગની ઈચ્છા વાળો અગ્નિહોત્ર હેમ કરે, આવાં વાક્યો વિધિનું પ્રતિપાદન કરતા હોય છે. ‘મHI: સંવતાર' બાર માસનું એક સંવત્સર–વર્ષ થાય. આવા વાક્યો લેકોમાં પ્રસિદ્ધ એવા પદાર્થોનો અનુવાદ કરે છે. કેટલાંક વેદવાક્ય સ્તુતિરૂપ હોય છે. જેમકે - ન વિષ્ણુ: વિષ્ણુ:, વિજુ: પ્રર્વતમત્તા सर्वभूतमयो विष्णुस्तस्माद् विष्णुमयं जगत् ॥ १॥ અર્થાત-જલમાં વિષ્ણુ છે, થલમાં વિષ્ણુ છે, પર્વતના શિખર પર વિષ્ણુ છે અને સર્વભૂતમાં || Rી વિષણુ છે, તેથી આખું જગત વિષ્ણમય છે.” આ વાક્યથી વિષ્ણુનો મહિમા વર્ણવ્યો છે, તેથી વિષ્ણુ નિરાકર Jain Educatio n al For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy