SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ કયા? પૂરનો અવાજ ન આવતો હોય? અથવા તો જાણે નિક બ્રહ્માનો આદિધ્વનિ ના થતો હોય તેવા ગંભીર અવાજે પ્રભુ બાલ્યા (જુઓ ચિત્ર નં. ૧૮૭) કે:-“હે ઈદ્રભૂતિ! તને જીવે છે કે નહીં તે બાબતમાં શંકા વર્તે છે ને?' આ સંશય તને પરસ્પર વિરૂદ્ધ દેખાતા વેદ વાકયથી જ થયા છે. એ વાક્ય આ પ્રમાણે છે:– 'विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानु વિનશ્યતિ, ન ખેતમજ્ઞાતિ ” તું આ પદોનો અર્થ આ પ્રમાણે કરે છે. વિજ્ઞાન ધો-જવા આવવાની ચેષ્ટાવાળો આત્મા. તેભ્યો મૂક્તમ્યઃ-પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતામાંથી. સમુથાથ-ઉત્પન્ન થાય છે. તાજ્જૈવન વિનશ્યતિતેવી જ રીતે પાણીના પરપોટાની માફક તે પાંચે ભૂતોમાં જ લય પામી જાય છે. તેથી આત્મા જેવો ૩૯ ચિત્ર નં ૧૪૭ પ્રભુ શ્રી મહાવીર For Private & Personal Use Only rary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy