________________
)
1
વજા જેવા કઠોર મુખવાળી કીડીઓ પ્રભુના શરીરને વળગાડી. આ કીડીઓ એક તરફથી શરીરમાં પ્રવેશીને બીજી તરફ નીકળવા લાગી, અને એ રીતે પ્રભુનું શરીર ચાળણી જેવું કરી નાખ્યું. ૩ પછી, પ્રચંડ ડંખવાળા ડાંસ–મરછર ઉત્પન્ન કર્યો. મચ્છરના તીક્ષ્ણ ચટકાથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું લોહી કરવા લાગ્યું. ૪ ત્યારપછી, તીક્ષ્ણ મવાળી ધીમેલો પ્રભુના શરીરે એવી રીતે સજજડ ચુંટાડી કે પ્રભુનું આખું શરીર ધીમેલમય દેખાવા લાગ્યું. ૫ તે પછી, વીંછીઓએ અગ્નિના તણખા જેવા ડંખ મારીને પ્રભુના શરીરને ભેદી નાખ્યું ( જુઓ ચિત્ર નં. ૧૪૨).
૬ પછી નોળીયા વિકુળં. તે નોળીયાઓ દોડીદડીને પોતાની ઉગ્ર દાઢે વડે, પ્રભુના શરીરનું માંસ તોડવા લાગ્યા. ૭ તે પછી, ભયંકર સર્પો વિકુર્બા. ચિત્ર નં. ૧૪૨ સંગમને ઉપસર્ગ
૩૬૦
જી
.
Jain Educ
Paronal use only
rary.org