________________
?
R
es';
પ્રભુને પવિત્ર તીર્થજળ વડે સ્નાન કરાવી, ચંદન, કપૂર વગેરે સુગંધી દ્રવ્યોથી વિલેપન કર્યું. આ પ્રમાણે ભણવાની સઘળી સામગ્રી તૈયાર કરવામાં આવી. ઉત્તમ વસ્ત્રો, દિવ્ય આભૂષણ અને પુષ્પમાળા વડે અલંકૃત થએલા પ્રભુને સુવર્ણની સાંકળથી શોભી રહેલા ઉત્તમ હાથી ઉપર બેસાડ્યા
(જુઓ ચિત્ર , ૧૨૭). સેવકોએ પ્રભુના મસ્તક ઉપર રમણીય છત્ર ધારણ કર્યું, ચંદ્રના કિરણ જેવા સફેદ ચામરો બંને બાજુ વીંઝાવા લાગ્યા; ગવૈયાઓ ગીત ગાવા લાગ્યા, વાજિત્રીના મધુર સૂર નીકળવા લાગ્યા, ચતુરંગી સેનાથી પરિવરેલ વર્ધમાન કુમાર પંડિતને ઘેર માટી ધામધૂમથી ભણવા આવ્યા. પંડિત પણ લલાટાદિમાં કેસરનું તિલક કરી, સેનાની જનોઈ પહેરી, પર્વ દિવસે પહેરવાનાં ઉત્તમ અને રવચ્છ વસ્ત્રો પહેરી, આભૂષણોથી અલંકૃત બની, વર્ધમાન કુમારની રાહ જોતા બેઠા હતા. એ વખતે જ પિંપલના પાંદડાની માફક, હાથીના કાનની માફક, કપટી માણસના
ધ્યાનની માફક, રાજાના માનની માફક, શદ્રનું સિંહાસન ચિત્ર નં. ૧૨૭ પ્રભુનું પાઠશાલા ગમન ચલાયમાન થયું. ઇંદ્ર અવધિજ્ઞાનના ઉપગથી આ સ્વરૂપ
શી છે રહી કા
૨૯
Jain Edu I
c
onal
For Private & Personal Use Only