________________
૦
ગુર અરિહંત પ્રભુની રૂપાની બનાવેલી ચંદ્રની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી–પૂજી વિધિપૂર્વક સ્થાપન કરે. ત્યારપછી માતા સ્નાન કરી, સુંદર વસ્ત્રો તથા આભૂષણો પહેરી, ચંદ્રને ઉદય થતાં પ્રત્યક્ષ ચંદ્રની સમુખ પુત્રને લઈ જાય. મન્ટોનિ નિશાકરણ નક્ષત્રપતિરતિ મુવાડા ઔષધિ
અમરિ મ ટ વૃદ્ધિ દર સ્વાહા ઈત્યાદિ ચંદ્રનો મંત્ર ઉચ્ચારતો ગુરુ માતાને તથા પ. પુત્રને ચંદ્રનું દર્શન કરાવે અને પુત્ર સહિત માતા ગુરુને નમસ્કાર કરે ત્યારે ગુરુ આશિર્વાદ આપે કે -
सर्वोषधीमिश्रमरीचिराजिः सर्वापदां संहरणप्रवीणः।
करोति वृद्धि सकलेऽपि वंशे युष्माकमिन्दुः सततं प्रसन्नः॥ સવધિ મિશ્રિત કિરણોની પંક્તિવાળે અને સમગ્ર આપત્તિઓને વિનાશ કરવામાં કુશળ| ચંદ્ર, તમારી ઉપર સદા પ્રસન્ન રહે અને તમારા સકળ વંશને વિષે સર્વ પ્રકારે વૃદ્ધિ કરો.
ત્યારપછી, રસ્થાપિત કરેલી ચંદ્રની મૂર્તિને વિસર્જન કરે. એવી જ રીતે સૂર્યનું પણ દર્શન કરાવે. સૂર્યની મૂર્તિ સેનાની અથવા તાંબાની હોવી જોઈએ. સૂર્યને મંત્ર આ પ્રમાણે છે:- ‘વાઈ | सूर्योऽसि दिनकरोऽसि तमोऽपहोऽसिसहस्रकिरणोऽसि जगच्चक्षुरसि प्रसीद, अस्य कुलस्य
ર૮૯
Jain
E
U
For Private & Personal Use Only
VO