________________
- *
વ્યા
鮮鮮菜鮮果冰茶水
Jain Edmational
---
A
ચિત્ર નં. ૧૨૧ મંગલ
આપવા માટે ઊપર બાંધેલા ચંદરવા સાથે સુવર્ણ અને રતનના હારોથી સુશોભિત એક દડા લટકાવ્યા. તે ઉપરાંત ત્રીશ કરોડ રતન, સુવર્ણ અને રૂપાની વૃષ્ટિ કરી, આખરે આભિયાગિક દેવ પાસે ઈંદ્રે મેટા અવાજે ઉદ્ઘાષણા કરાવી કે :–પ્રભુ અને પ્રભુની માતાનું જે કાઈ અશુભ ચિતવશે તેના મસ્તકના અનવૃક્ષની મંજરીની માફક સાત ટુકડા થશે.' વળી પ્રભુના અંગુઠામાં અમૃત મૂકીને નંદીશ્વર દ્વીપમાં અઠ્ઠાઇ મહોત્સવ કરીને સધળા દેવા પોતપોતાના સ્થાને ગયા.
મેરૂ પર્વતપર ઈંદ્ર કરેલા પ્રભુના જનમમહત્સવનું વર્ણન સંપૂ
પ્રભુના જનમ થયાનું જાણતાં જ પ્રિયંવદા નામની દાસી, દાડતી દોડતી સિદ્ધાર્થ રાજા પાસે પહોંચી અને પુત્રજનમની શુભ વધામણી આપી
For Private & Personal Use Only
૨૮૨
elibrary.org