SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સુ ક્યા ૫ એએ ઉજવેલ જનમ મહાત્સવ સંપૂર્ણ. મેરુ પર્વત પર ઈંદ્રે કરેલા પ્રભુના જનમ મહાત્સવ પછી સાધર્મેન્દ્રનું પર્વત સમાન નિશ્ચલ, શ નામનું સિંહાસન કંપાયમાન થયું, એટલે ઇંદ્રે અધિજ્ઞાનના ઉપયોગ મૂકી જોયું તેા છેલ્લા—ચાવીશમા—અંતિમ તીર્થંકરના જનમ થએલા જણાયા. તરત જ ઇંદ્રે હિરણેગમેસિ દેવ પાસે એક યેાજન જેટલા પિરમંડળવાળા સુધાષા નામના ઘંટ વગડાવ્યા. એ ઘંટ વાગતાંની સાથે જ સર્વ વિમાનામાં રહેલા ઘંટ વાગવા લાગ્યા. પોતપેાતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવા સમજી ગયા કે ઈંદ્રને કાંઇક કર્ત્તવ્ય આવી પડયું છે. તે સ એકઠા થયા એટલે હરિણેગમેસિએ ઈંદ્રના હુકમ કહી સંભળાવ્યા. તીર્થંકર—પ્રભુના જનમ મહોત્સવ કરવા જવાનું છે એમ જાણી દેવાને બહુ જ આનંદ થયા. તે ચાલવાની તૈયારી કરવા લાગ્યા. પાલક નામના દેવે બનાવેલા અને એક લાખ યોજનના પ્રમાણવાળા પાલક નામના વિમાનમાં ઈંદ્રે પોતાનું આસન લીધું. તે વિમાનમાં ઇંદ્રના સિંહાસનની સામે જ તેની આઠ અગ્રહિષીઓનાં આઠ ભદ્રાસન હતાં. ડાબી બાજુએ ચારાશી હજાર સામાનિક દેવાનાં ચારાશી હાર ભદ્રાસન હતાં. જમણી બાજુએ અત્યંતર પબંદાના બાર હજાર દેવાનાં બાર For Private & Personal Use Only Jain Educational library.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy