________________
કરી સુગંધી જળ તથા ફૂલની વૃષ્ટિ કરી.
૧૭ નંદા. ૧૮ ઉત્તરાનંદા. ૧૯ આનંદા. ૨૦ નંદિવર્ધના. ૨૧ વિજયા. ૨૨ વિજયંતી ૨૩ જયંતી અને ૨૪ અપરાજિતા નામની આઠ દિકુકમારીઓએ પૂર્વ દિશા તરફના રૂચક પર્વતમાંથી આવીને મુખ જોવા માટે આગળ દર્પણ ધર્યા.
- ૨૫ સમાહારા. ર૬ સુખદત્તા. ૨૭ સુપ્રબુદ્ધા. ૨૮ યશોધરા. ર૯ લક્ષ્મીવતી ૩૦ શેષવતી ૩૧ ચિત્રગુપ્તા. અને ૩૨ વસુંધરા નામની આઠ દિકુમારીઓ દક્ષિણ દિશાના રૂચક પર્વતમાંથી આવીને ૨નાન માટે જળથી ભરેલા કળશે હાથમાં લઈ ગીતગાન કરવા લાગી.
૩૩ ઈલાદેવી. ૩૪ સુરાદેવી. ૩૫ પૃથિવી. ૩૬ પદ્મવતી. ૩૭ એકનાસા. ૩૮ નવમિકા. ૩૯ ભદ્રા અને ૪૦ શીતા નામની આઠ દિકકુમારીએ પશ્ચિમ દિશાના રૂચક પર્વતમાંથી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને પવન નાખવા માટે હાથમાં વીંઝણાં–પંખા લઈને ઊભી રહી. ( ૪૧ અલંબુસ. ૪ર મિતકેશી. ૪૩ પુંડરીકા. ૪૪ વાણી. ૪૫ હોસા. ૪૬ સર્વપ્રભા ૪૭ શ્રી અને ૪૮ હી નામની આઠ દિકકુમારીઓ ઉત્તર દિશાના રૂચક પર્વતમાંથી આવીને ચામર વીંઝવા લાગી.
૯ ચિત્રા. પ૦ ચિત્રકનકા. ૫૧ શતરા. પર વસુદામિની નામની ચાર દિકુમારીઓએ રૂચક પર્વતની વિદિશાઓમાંથી આવી હાથમાં દીપક લઈ ઈશાન વગેરે વિદિશાઓમાં ઊભી રહી.
Jan Edua25
For Private & Personal Use Only