________________
-
સુ
ક્યા
Jain E
****
ભંગ થતા જુએ તેની સ્ત્રી મૃત્યુ પામે. જે મનુષ્ય સ્વમમાં સરોવર, સમુદ્ર, પાણીથી ભરેલી નદી તથા મિત્રનું મરણુ દેખે, તે નિમિત્ત વિના પણુ અચાનક ઘણું ધન મેળવે.—૨૧–૨૨ अतितप्तं पानीयं सगोमयं गडुलमौषधेन युतम् ।
यः पिवति सोऽपि नियतं म्रियतेऽतीसाररोगेण ॥ २३ ॥
66
જે માણસ સ્વપ્નમાં ઘણું તપેલું, છાણવાળું, ડાળાઈ ગએલ અને ઔષધવાળું પાણી પીવે તે અતીસાર–ઝાડાના રોગથી મૃત્યુ પામે.-૨૩.
=€Eentional
66
' देवस्य प्रतिमाया यात्रास्नपनोपहारपूजादीन् ।
यो विदधाति स्वतस्य भवेत् सर्वतो वृद्धिः ॥ २४॥
स्वमे हृदयसरस्यां यस्य प्रादुर्भवन्ती पद्मानि । कुष्टविनष्टशरीरो यमवसतिं याति स
જે માણસ સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા અથવા
For Private & Personal Use Only
त्वरीतम् ॥ २५ ॥
દર્શન કરે,
**=XXXXXX00
પ્રક્ષાલ કરે, પ્રતિમા ૨૩૯
www.jainelibrary.org