SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ 家装隊樂隊象隊第康樂家 “निजभााया हरणे वसुनाश : परिभवे च संक्लेशः। गोत्रस्त्रीणां तु नृणां जायेते वन्धुवधबन्धौ ॥१७॥ शुभ्रेण दक्षिणस्यां यः फणिना दश्यते निजभुजायाम् । आसादयति सहस्रं कनकस्य स पञ्चरात्रेण ॥१८॥ જેઓ રવપ્નમાં પિતાની સ્ત્રીનું હરણ થતું દેખે તેમની ધનસંપત્તિ નાશ પામે, પિતાની સ્ત્રીનો પરાભવ થતો દેખે તો પોતે દુ:ખ પામે; પિતાના ગોત્રની સ્ત્રીઓનું હરણ અથવા પરાભવ દેખે તો બંધુઓને વધ અને બંધુઓને બંધન થાય. જે મનુષ્ય સ્વપ્નની અંદર પોતાની જમણી ભુજાએ ધળા સર્પને ડંખ મારતો દેખે, તેને પાંચ જ રાત્રીની અંદર એક હજાર सोनामोरनी प्राप्ति याय.-१७-१८ " जायेत यस्य हरणं निजशयनोपानहां पुनः स्वप्ने । तस्य म्रियते दयिता निविडा स्वशरीर पीडा च ॥१९॥ २२० Jain Education international For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy