________________
મનહર થાઓ, પ્રોઢ લક્ષ્મીવાળા થાઓ, કિર્તિશાળી થાઓ, અને સમસ્ત જગતનું હમેશાં પાલન-પોષણ કરનારા થાઓ.
હે નરનાથ! તમારું કલ્યાણ થાઓ, તમોને સુખ થાઓ, તમારે ત્યાં ધનની પુષ્કળ વૃદ્ધિ થાઓ. તમે દીર્ધાયુષવાળા થાઓ, તમારે ત્યાં પુત્ર જનમરૂપી સમૃદ્ધિ થાઓ, અને હે રાજન! તમારા કુલમાં નિરંતર જિનેશ્વરદે ઉપર અચળ શ્રદ્ધા છે.”
ઈતિ મહાપાધ્યાય શ્રીકીર્તિવિજયગણિ શિષ્ય ઉપાધ્યાય શ્રીવિનયવિજયગણિ વિરચિત ૯૫સુબાધિકાનું ત્રીજું વ્યાખ્યાન સમાપ્ત
For Private & Personal Use Only