________________
હાથ પગ વગેરે અંગોને મરડે છે (જુઓ ચિત્ર નં. ૧૦૭), મલ્લયુદ્ધ કરે છે (જૂઓ ચિત્ર નં. ૧૦૮). અને વિવિધ પ્રકારનાં આસનો કરે છે, એ રીતે શ્રમ કરીને આખે શરીરે અને હાથ, પગ, ડોક, છાતી વગેરે અંગેઅંગે થાકી ગએલા તે સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે
અને શરીરના અવયવે ચિત્ર નં. ૧૦૭ પરસ્પર અંગેનું મરોડવું અવયવે પ્રીતિ ઉપજાવનારાં, સંધવા જેવાં, સુગંધથી મધમધતાં, જઠરને તેજ કરનારાં,
ચિત્ર નં. ૧૦૮ મલ્લયુદ્ધ
૨૧૫
Jain de
For Private & Personal Use Only