________________
સ
વાવ
ગાજતા દેવદુંદુભિના મેટા અવાજ વડે જાણે આખાય જવલોકને એ વિમાન ભરી ન દેતું હોય એવું પિ
એ ગાજે છે. વળી, કાળે અગર, ઉત્તમ કંદરૂ–કિન્નરૂ, તરકીધુપ વગેરે બળતા ધૂપોને લીધે મઘમધી રહેલું એ વિમાન ગંધના ફેલાવાને લીધે મનોહર લાગે છે. અને
એ નિત્ય પ્રકાશવાળું, ધોળું, ઊજળી પ્રભાવાળું, દેવોથી શોભાયમાન, સુખોપભેગરૂપ એવું ઉત્તમોત્તમ વિમાન (જુઓ ચિત્ર નં. ૧૦૦), ત્રિશલા દેવી બારમાં વપ્નમાં જુએ છે.-૧૨
ત્યારપછી વળી ત્રિશલા દેવી તેરમા રવપ્નમાં રત્નોના સમૂહને જુએ છે. તે રત્નને સમૂહ કેવો છે?
એ રત્નરાશિમાં પુલકરત્ન, વજરત્ન, ઇંદ્રનીલરત્ન, સાગરત્ન, કર્કેતન રત્ન, લોહિતાક્ષ રત્ન, મરત રત્ન, મસાગધ્ર રત્ન, પ્રવાલ રત્ન, સ્ફટિક રત્ન, સોગંધિક
રત્ન, હિંસગર્ભ રત્ન, અંજન રત્ન અને ચંદ્રકાંત રત્ન ચિત્ર નં ૧૦૦ દેવવિમાન
વગેરે ઉત્તમ રત્નોનો રાશિ પૃથ્વી ઉપર રહેલો છે. એ
૨૦૪
For Private & Personal Use Only