SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ તે આવા કે ત્રીજું વ્યાખ્યાન વળી પછી, પાંચમા સ્વપ્નમાં ત્રિશલા દેવી આકાશમાંથી નીચે ઉતરતી કલ્પવૃક્ષનાં તાજાં અને સરસ ફૂલોવાળી ચોમેર સુગંધ પ્રસરાવતી રમણીયમાળા જુએ છે. આ માળાનાં પુષ્પો કેવાં છે? મંદારનાં તાજું ફૂલો તેમાં ગુંથેલાં હાઈને એ માળા સુંદર લાગે છે. એમાં ચેપ, અશોક પુન્નાગ, નાગકેસર, પ્રિયંગુ, શિરીષ, મગ, મલ્લિકા, જાઈ, જુઈ અંકલ, કૂજો, કેટકપત્ર, મો-ડમરો, નવમાલિકા, બકુલ, તિલક, વાસંતીવેલ, સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કમળો, પાટલ, કુંદ, અતિમુક્તક, સહકાર–આંબે એ બધાં કેટલાંક વૃો અને કેટલીક વેલડી–લતા–ઓ તથા કેટલાક ગુચ્છાઓનાં ફૂલો ગુંથીને એ માળા બનેલી હોવાથી ઘણી જ સુગંધવાળી છે તથા એ માળાની અને પમ મનોહર સુગંધને લીધે દશે દિશાઓ મહેક મહેક થઈ રહી છે. વળી, એ માળામાં તમામ ઋતુમાં ખિલતાં સુગંધી ફૂલોની માળાઓ મળેલી છે, માળાનો છે કે એ Jain Ed .. national For Private & Personal Use Only IV.
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy