________________
ક
કરી છે
કરી,
r
યાણી આગલી રાતનો અંત આવતાં અને પાછલી રાતની શરૂઆત થતાં. બરાબર મધરાતે, આ એ પ્રકારનાં ઉદાર ચાદ મહારમોને (જુઓ ચિત્ર નં. ૮૮) જોઈને જાગી ગઈ. તે ચાદ મહારમાં આ પ્રમાણે છે: ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ લક્ષ્મીઅભિષેક, ૫ માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ, ૯ કુંભ. ૧૦ પદ્મસરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ વિમાન કે ભવન, ૧૩ રતનને ઢગલો અને ધૂમાડા વગરનો અગ્નિ.
હવે તે ત્રિશલા ક્ષત્રિયાણીએ સૌથી પહેલાં સ્વમમાં હાથીને જોયો. અહીં ઘણા જિનેશ્વરોની માતાઓ પહેલા સ્વમમાં હાથી ‘ચિત્ર નં ૮૮ ચૌદસ્વમ
૧૮૬
રાજ કો
ersonal Use Only
library, Larg