________________
હતો. ત્યાં મણિ અને રતનના દીવાને લીધે અંધારૂં નાસી ગએલું હતું, એ વાસઘરની નીચેની ફરસબંધી તદ્દન સરખી હતી અને તે ઉપર પાંચ વર્ણોના વિવિધ પ્રકારના મણિઓ વડે વિવિધ પ્રકારના સાથિયા વગેરે સુંદર આકૃતિઓ કરીને બનાવવામાં આવેલી હતી, ત્યાં પાંચ રંગના સુંદર સુગંધી ફૂલો
જ્યાં ત્યાં વેરીને તે ઓરડાને સુગંધિત બનાવેલો હતો, કાળા અગર, ઉત્તમ કુંદર, તૂરકી ધૂપ વગેરે વિવિધ પ્રકારના ધૂપ ત્યાં સળગતા રહેતા હોવાથી એ ઓરડો મઘમઘી રહ્યો હતો, અને તે ધૂપોમાંથી પ્રગટ થતી સુગંધીને લીધે તે ઓરડે સુંદર સુવાસિત બનેલો હતો, બીજા પણ સુગંધી પદાર્થો ‘ચિત્ર નં. ૮૭ ત્રિશલા શયનમંદિરમાં
Jain Educa
For Private & personal Use Only